હિ સા b o o k

Loading

Online logo for Business

Online

A simple and powerful online software for Business owners.

હિસાબ Anywhere, Anytime, Anydevice

Now using હિસાબબુક you can manage your હિસાબ anywhere using device like compute,mobile or tablet

સરળ, સસ્તુ અને સુરક્ષિત

હવે મેળવો ડેટા લોસ્ટ થી છુટકારો. હવે હિસાબબુક થી તમે તમારો ડેટા સાચવી શકો છો ઓનલાઈન એ પણ સુરક્ષિત.
હિસાબબુક ની મદદ થી તમે ઓનલાઈન GST Bill બનાવી તમારા ગ્રાહક ને Whatsapp માં સરળતાથી મોકલી શકો છો.

કોઈ પણ જગ્યાએ થી ઉપયોગ કરો

હિસાબબુક ઓનલાઇન સોફ્ટવેર હોવાથી કોઈ પણ જગ્યાએ થી ઉપયોગ કરી શકો છો.હિસાબબુક નો ઉપયોગ ઘરેથી કે ઓફિસેથી,મુસાફરી કે પ્રવાસ દરમિયાન કોઈ જગ્યાએ થી કરી શકો છો.

ડાઉનલોડ અથવા ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી

હિસાબબુક એક ઓનલાઇન સોફ્ટવેર છે જેના માટે તમારે તમારા મોબાઈલ અથવા તો તમારા કોમ્પ્યુટર માં કોઈ પણ સોફ્ટવેર ડાઉનલોડ અથવા તો ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી.

નો ડેટા લોસ્ટ

હિસાબબુક નો ડેટા ઓનલાઈન હોવાથી કોમ્પ્યૂટર કે મોબાઈલ ખરાબ થવા છતાં ડેટા લોસ્ટ થતો નથી. હિસાબબુકમાં તમારો ડેટા હંમેશા સલામત અને સૂરક્ષિત છે.

ઓટો TAX કેલ્ક્યુલેશન

હિસાબબુકમાં પાર્ટીના રાજય પરથી CGST, SGST કે IGST નું કેલ્ક્યુલેશન ઑટોમેટિક થઈ શકે છે.

સ્ટોક મેનેજમેન્ટ

હિસાબબુક ની મદદ થી તમે તમારા પ્રોડક્ટ નો સ્ટોક મેનેજ કરી શકો છો.તેમજ Stock Register , Closing Stock જેવા રિપોર્ટ પ્રિન્ટ કરી શકો છો.

ડેટા સેફટી અને સિક્યુરિટી

હિસાબબુક થી હવે તમારો ડેટા સલામત અને સૂરક્ષિત છે. હવે ઓનલાઇન હિસાબબુક ની મદદ થી તમે તમારો ડેટા ચોરી અથવા તો લોસ્ટ થવા ની પ્રોબ્લેમ થી છુટકારો મેળવી શકશો.

બનાવો GST Bill અને મોકલો તમારા ગ્રાહક ને

હવે હિસાબબુક ની મદદ થી તમે બનાવી શકો છો GST Invoice એ પણ ઓનલાઇન અને તમારા ગ્રાહક ને Whatsapp કરી શકો છો. બીલ ના ફોર્મેટ જેવા કે Paper Size,Margin,column,Bank Detail,Address મા સરળતાથી ફેરફાર કરી શકો છો.

Payment Entry

હવે પૈસા નો હિસાબ રાખવો થયો સરળ હિસાબબુક ની મદદ થી તમે ગ્રાહક ના પૈસા નો હિસાબ સરળતાથી સાચવી શકો છો સાથે સાથે તમે તે પેમેન્ટ ની સ્લીપ બનાવી ને તમારા ગ્રાહક ને મોકલી શકો છો અથવા તો તમે તે સ્લીપ પીડીફ પણ તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટર માં સરળતાથી ડાઉનલોડ કરી શકો છો.

મહત્વપૂર્ણ અને મદદરૂપ રિપોર્ટસ

હિસાબબુક ની મદદ થી તમે સરળતાથી ગ્રાહક નો પૂર્ણ હિસાબ મેળવી શકો છો અને તે હિસાબ ની તમે પીડીફ ના ફૉર્મટ માં ડાઉનલોડ પણ કરી શકો છો. ગ્રાહક ના હિસાબ ની સાથે સાથે તમે તમારી પ્રોડક્ટ નો સ્ટોક જોઈ શકો છો.હિસાબબુક ની મદદ થી તમારી ખરીદી અને વેચાણ ની પણ પૂરતો હિસાબ મેળવી અથવા પીડીફ ડાઉનલોડ કરી શકો છો.

બનાવો Invoice તમારી ભાષામાં

Fully customizable according to your business needs

  • હિસાબબુકમાં તમે તમારી ભાષામાં બિલ બનાવી શકો છો. જેમ કે ગુજરાતી,હિન્દી,English વગેરે...
  • કસ્ટમ ફીલ્ડ્સ ઉમેરો જેમ કે એડજસ્ટમેન્ટ, ટ્રાન્સપોર્ટ, એલ.આર.નં. વગેરે...
  • તમારી જરૂરિયાત અનુસાર બિલ બનાવો
  • નિયમિત પ્રિંટર સપોર્ટેડ છે (A4,A5 અને લેટર)

Affordable Pricing



Basic Plan

Our most popular plan

Price Protection
2499 Rs For 1 year
Pay 7499 Rs For 3 Year
  • Unlimited Invoice
  • Financial Reports
  • Manage Unlimited Customers & Vendors
  • Customize Invoice Layout
  • Customize Report Layout
  • Role Based Authentication & User Privileges
  • Maintain Stocks
  • Stock Reports
  • Envelope Print
  • Packing Slip Print
  • Whatsapp Support
Premium Plan

Experience the best of હિસાબબુક

Price Protection
2999 Rs For 1 year
Pay 8999 Rs For 3 Year
  • Unlimited Invoice
  • Financial Reports
  • Manage Unlimited Customers & Vendors
  • Customize Invoice Layout
  • Customize Report Layout
  • Role Based Authentication & User Privileges
  • Maintain Stocks
  • Stock Reports
  • Envelope Print
  • Packing Slip Print
  • Whatsapp Support

Since 2008 Clevero Technology

Made With In India